Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રોજ જપો માત્ર 1 મંત્ર.. ક્યારેય ધનની ઉણપ નહી આવે

રોજ જપો માત્ર 1 મંત્ર.. ક્યારેય ધનની ઉણપ નહી આવે
, બુધવાર, 27 એપ્રિલ 2016 (09:50 IST)
જ્યોતિષશાસ્ત્રમાં રાશિયો મુજબ લક્ષ્મી પ્રાપ્તિના મંત્ર બતાવાયા છે. વ્યક્તિ જો પોતાની રાશિ મુજબ ફક્ત એક મંત્રનો જાપ કરે તો તેનુ ખિસ્સુ હંમેશા ભરેલુ રહેશે અને જરૂર સમયે ધનની ઉણપ સતાવે નહી. તો તમે પણ તમારી રાશિ મુજબનો મંત્ર યાદ કરીને રોજ લક્ષ્મી પ્રાપ્તિના આ મંત્રનો જાપ કરો. 
 
જો તમારી રાશિનો પહેલો અક્ષર ચૂ ચે ચો લા લી લૂ ઓ અ છે તો તમારી રાશિ મેષ છે. તમારા ધન સંબંધી પરેશાનીઓથી મુક્તિ મેળવવા માટે નિયમિત ઓમ એં ક્લીં સૌ: મંત્રનો જાપ કરવો જોઈએ. 
 
જેના નામનો પહેલો અક્ષર ઈ ઉ એ ઓ વા વી વૂ વે વો છે તેમની રાશિ વૃષ હોય છે. તેમને ઓમ એ ક્લીં શ્રીં મંત્રનો જાપ કરવો જોઈએ. 
 
જેમના નામનો પહેલો અક્ષર કા કી કૂ ઘ ડ છ કે કો હા સે શરૂ થઈ રહ્યો છે. તેમને મિથુન રાશિ મુજબ ઓમ ક્લીં એં સૌ: મંત્રનો જાપ કરવો જોઈએ. 
 
નામનો પહેલો અક્ષર હી હૂ હે હો ડા ડી ડૂ ડે ડો છે તો તમારા કર્ક રાશિ મુજબ ઓમ એં ક્લીં શ્રી મંત્રનો જાપ કરવો જોઈએ. 
 
મા મી મૂ મે મો ટા ટી ટૂ ટે આ અક્ષરોથી તમારુ નામ શરૂ થઈ રહ્યુ છે તો તમારે તમારી રાશિ મુજબ ઓમ હ્રીં શ્રીં સૌ: મંત્રનો જાપ કરવો જોઈએ. 
 
નામનો પહેલો અક્ષર ટો પા પી પૂ ષ ણ ઠ પે પો  છે તો તમારે ઓમ શ્રી એં સૌં મંત્રનો જાપ કરવો જોઈએ 
 
રા રી રૂ રે રો તા તી તૂ તે અક્ષરથી તમારુ નામ શરૂ થઈ રહ્યુ છે તો તમારે તુલા રાશિ મુજબ ઓમ હ્રીં ક્લીં શ્રી જપો 
 
તો ના ની નૂ ને નો યા યી યૂ આ નામ અક્ષરોવાળાએ ઓમ એં ક્લીં સૌ મંત્રનો જાપ કરવો જોઈએ. 
 
યે યો ભા ભી ભૂ થા ફા ઢા ભે આ નામાક્ષરવાળાને ઓમ હ્રી ક્લીં સૌ મંત્રનો જાપ કરવો જોઈએ 
 
ભો જા જી ખી ખૂ ખે ગા ગી અક્ષરથી તમારુ નામ શરૂ થાય છે તો તમારે ઓમ એં ક્લીં હ્રી શ્રીં સૌ: મંત્રનો જાપ કરવો જોઈએ. 
 
ગૂ ગે ગો સા સી સૂ સે સો દા અક્ષરથી નામ શરૂ થઈ રહ્યુ છે તો તમારે ઓમ હ્રી એં ક્લીં શ્રી જપવુ જોઈએ. 
 
નામનો પહેલો અક્ષર દી દૂ થૂ ઝ દે દો ચા યા ચી થી શરૂ થઈ રહ્યુ છે તો તમારી રાશિ મીન છે. તમારે ઓમ હ્રી ક્લીં સૌ: મંત્રનો જાપ કરવો જોઈએ. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દૈનિક રાશિફળ - જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ (27/04/2016)