Publish Date: Wed, 08 Mar 2017 (17:42 IST)
Updated Date: Wed, 08 Mar 2017 (17:52 IST)
સિંદૂર એટલે કે કંકુ હિંદુ ધર્મમાં ખાસ મહત્વ છે. પરિણીત સ્ત્રિયો સિંદૂરથી તેમની માંગ ભરે છે જેનાથી તેમના પતિની ઉમર લાંબી હોય. દેવી ને પૂજનના માટે પણ કંકુના પ્રયોગ કરાય છે. પણ શું તમે જાણો છો કે તે સિવાય પણ સિંદૂરના ઘણ અપ્રયોગ છે જે તમારી મનોકામના પૂરી કરી શકે છે.
*પતિ-પત્નીના વચ્ચે પ્રેમ વધારવા માટે પણ કંકુના પ્રયોગ કરાય છે. રાત્રે સૂતા સમયે પત્નિઓ તેમના પતિના ઓશીંકા નીચે મૂકી દો. બન્ને વચ્ચે ટકરાવ ઓછું થશે અને પ્રેમ વધશે.
*ઘરના મુખ્ય દ્બાર પર તેલમાં કંકુઅ મિકસ કરી લગાવો. આવું કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ નહી કરતી. તે 40 દિવસ સુધી સતત કરો.
*જો તમને લોહી સંબંધી કોઈ રોગ છે તો પીડિત છે, તો કંકુઅ ને તેમના ઉપરથી ઉતારી. ત્યારબાદ આ કંકુને વહેતા જળમાં પ્રવાહિત કરી નાખો. આ ઉપાય પાંચ વાર કરો.
*જો તમારા ઘર પર મુશ્કેલીઓ ઓછી થવાના નામ નહી લઈ રહી હોય તો હનુમાન ભગવાનને ચમેલીના તેલમાં કંકુ મિકસ કરી ચઢાવો. આ કાર્ય 5 મંગળવારે અને શનિવારે કરો, તમારા પર મુશ્કેલીઓ ઓછી થઈ જશે.
* ઘરના મુખ્ય દ્વાએર પર ગણેશની ફોટા સ્થાપિત કરો અને તેના પર કંકુના ટીકા કરો. આવું કરવાથી ઘરમાં લક્ષ્મી માતાની કૃપા બની રહે છે. અને સુખ શાંતિ રહે છે.