rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઘરને બચાવવુ છે ખરાબ શક્તિઓ થી તો અપનાવો આ 3 ટિપ્સ

તંત્ર મંત્ર
, મંગળવાર, 29 નવેમ્બર 2016 (17:21 IST)
મોટાભાગે કોઈ ઘરમાં આ આભાસ થાય છે કે અહી નેગેટિવ શક્તિઓ છે જો આવુ થાય તો આ 3 સરળ ઉપાય અજમાવી જોવા જોઈએ. જો તમે નેગેટિવ શક્તિઓથી બચવા માંગો છો તો પણ આ ઉપાય કારગર અને અનુભૂત છે.  
 
1. રોજ હનુમાનજીનુ પૂજન કરો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો. વિશેષ રૂપે આ ચોપાઈ વાંચો ... ભૂત પિશાચ નિકટ નહી આવે.. મહાવીર જબ નામ સુનાવે... 
 
2. દરેક શનિવારે શનિને તેલ ચઢાવો. તમારી પહેલી એક જોડી ચપ્પલ કોઈ ગરીબને દાન કરો. 
 
3. એક કાંચના ગ્લાસમાં પાણીમાં મીઠુ નાખીને ઘરના નેઋત્ય ખૂણામાં મુકી દો અને તેની પાછળ લાલ રંગનો એક બલ્બ લગાવી દો. જ્યારે પણ પાણી સુકાય જાય ત્યારે એ ગ્લાસને ફરીથી સાફ કરીને મીઠુ મિક્સ કરીને પાણી ભરી દો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મંગળવારનો ખાસ ઉપાય-લૉકર ક્યારે ખાલી નહી રહે