Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

લીંબૂના 10 ચમત્કારિક ટોટકા તમને હેરાન કરી નાખશે ...

ચમત્કારિક ટોટકા
, શુક્રવાર, 1 એપ્રિલ 2016 (16:55 IST)
આ આસ્થા  અને અંધવિશ્વાસની બાબત છે. ઘણા લોકો લીંબૂના ઉપયોગ કોઈ તાંત્રિક કર્મ માટે કરે છે પણ લીંબૂના સાત્વિક ઉપયોગ પણ હોય છે. અહીં લીંબૂના માત્ર સાતવિક પ્રયોગ જ જણાવી રહ્યા છે જે સમાજમાં પ્રચલિત છે. 
સ્વાસ્થ્યની નજરે  લીંબૂ ખૂબ લાભદાયક હોય છે. પણ લીંબૂમાં તમારા સંકટ દૂર કરવાની ક્ષમતા પણ છે. લીંબૂ તમને માલામલા પણ બનાવી શકે છે તો જાણો લીંબૂના ચમત્કારિક ટોટકા ......
webdunia
ખરાબ નજરથી બચવા લીંબૂ- આ ઉપાય  જાણતા જ હશો. હમેશા દુકાનમાં લીલા મરચાની સાથે એક લીબૂ ટંગાયેલું હોય છે . જે રીતે એક ડુંગળી  ટંગાવવાથી આસપાસની ગરમીને  સોખી લે છે એ જ રીતે લીંબૂ ખરાબ નજરને શોખી  લે છે. 
webdunia
વાસ્તુ દોષ મટાડે લીંબૂ- જે ઘરમા લીંબૂના ઝાડ હોય છે ત્યાં કોઈ પ્રકારની નકારાત્મક ઉર્જા સક્રીય નહી થઈ શકતી. નીંબૂના ઝાડના આસપાસ વાતાવરણ શુદ્ધ અને સાકારાત્મક ઉર્જાથી ભરપૂર રહે છે. લીંબૂના ઝાડ ઘરના વાસ્તુદોષને દૂર કરે છે. 
 
webdunia
જો ઝાડ નહી છે તો લીંબૂ લઈને એને ઘરના ચારે બાજુ ગુમાવીને ખૂણામાં 7 વાર ઘુમાવીને ક્યાં ક સુનસાન જગ્યા પર લઈ જઈને ચાર કટકા કરી ચારે દિશાઓમાં લીંબૂના એક-એક ટુકડો ફેંકીને પરત આવી જાઓ. આવતા સમયે પાછળ વળીને નહી જોવું.  
 

Share this Story:

Follow Webdunia gujarati