લાલ કિતાબમાં દરેક પ્રકારની સમાસ્યા દૂર કરવાના અચૂક ઉપાય બતાવ્યા છે. મોટાભાગના લોકોને કુંડળી જોયા પછી જ ઉપાય બતાવવામાં આવે છે.
એક એવો ઉપાય જેને બધા કરી શકે છે.
જો તમારા જીવનમાં કોઈપણ પ્રકારની માનસિક પરેશાની છે તો આ ઉપાય અચૂક છે. આ ઉપરાંત તેનાથી અન્ય પરેશાનીઓ પણ દૂર થઈ જાય છે.
ઉપાય -
- એક તાંબાના લોટામાં પાણી ભરીને તેમા થોડુ લાલ ચંદન નાખીને ભેળવી લો.
- હવે આ લોટાને સૂતી વખતે તમારા માથા પાસે મૂકીને સૂઈ જાવ.
- સવારે ઉઠીને સૌ પહેલુ કામ એ જળને કોઈ વૃક્ષ પર ચઢાવી દો.
- ઘરમાં જો કુંડામાં તુલસી કે અન્ય કોઈ છોડ લાગ્યો હોય તો ત્યા પણ ચઢાવી શકો છો.
- આ ઉપાયને 43 દિવસ સુધી કરવાનો છે. ધીરે ધીરે તમારી પરેશાની દૂર થઈ જશે.