કાળા ઘોડાની નાળના ઉપાયથી બનો માલામાલ

સોમવાર, 24 સપ્ટેમ્બર 2018 (13:32 IST)
જ્યોતિષ મુજબ કાળા ઘોડાના પગ પર શનિનો વિશેષ પ્રભાવ હોય છે જ્યોતિષ મુજબ ઘરના મુખ્ય દરવાજા પર કાળા ઘોડાની નાળ લગાડવાથી ઘર પર કોઈની પણ ખરાબ નજર લાગતી નથી. ઘરમાં બરકત રહે છે. વાસ્તુ મુજબ ઘરમાં ઘોડાની નાળ ટાંગવી શુભ હોય છે.

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ કરોડપતિ બનવા માટે અજમાવો ફક્ત આ 5 વિશેષ ઉપાય