Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઘરમાં ક્યારે જશે-આવશે લક્ષ્મી.. આ છે શુભ-અશુભ સંકેત

ઘરમાં ક્યારે જશે-આવશે લક્ષ્મી.. આ છે શુભ-અશુભ સંકેત
, મંગળવાર, 31 મે 2016 (12:12 IST)
ભારતીય પ્રાચીન ગ્રંથોમાં વાસ્તુ અને જીવ સંબંધો વિશે અનેક તથ્યોથી શુભાશુભની માહિતી પ્રાપ્ત થાય છે. 
 
- જે ભવનમાં બિલાડીઓ પ્રાય લડતી રહે છે ત્યા શીધ્ર જ વિઘટનની શક્યતા રહે છે. વિવાદ વૃદ્ધિ થાય છે. મતભેદ થાય છે.  
 
- જે ભવનમાં બિલાડીઓ સવારે લડતી રહે છે. ત્યા જલ્દી જ વિઘટનની શક્યતા રહે છે. વિવાદ વૃદ્ધિ થાય છે. મતભેદ થાય છે.  
 
- જે ભવનમાં બિલાડીઓ લડતી રહે છે. ત્યા જલ્દી લડાઈ થવાની શક્યતા રહે છે. વિવાદમાં વધારો થાય છે. મતભેદ થાય છે. 
 
- જે ભવનના દ્વાર પર આવીને ગાય જોરથી રંભાય અને ચોક્કસ જ એ ઘરના સુખમાં વૃદ્ધિ થાય છે. 
 
- કોઈ કૂતરો ભવનની તરફ મોઢુ કરીને રડે તો ચોક્કસ જ ઘરમાં કોઈ વિપત્તિ આવવાની છે અથવા કોઈનુ મોત થવાનુ છે. 
 
 - જે ઘરમાં કાળી કીડીઓ ઝુંડમાં ફરતી રહે ત્યા એશ્વર્ય વૃદ્ધિ થાય છે. પણ મતભેદ પણ થાય છે. 
 
- ઘરમાં પ્રાકૃતિક રૂપે કબૂતરોનો વાસ શુભ હોય છે. 
 
- ઘરમાં મકડીના જાળા ન હોવા જોઈએ. આ શુભ નથી હોતા. સકારાત્મક ઉર્જાને રોકે છે. 
 
- ઘરની સીમામાં મયૂરનુ રહેવુ કે આવવુ શુભ હોય છે. 
 
- જે ઘરમાં વીંછી કતાર બનાવીને બહાર જતી દેખાય તો સમજો કે ત્યાથી લક્ષ્મી જવાની તૈયારી કરી રહી છે. 
 
- પીળી વિછીં માયાનુ પ્રતિક છે. આવી વીંછી ઘરમાંથી નીકળે તો લક્ષ્મીનુ આગમન થાય છે. 
 
- જે ઘરમાં સવારે બિલાડીઓની વિષ્ઠા કરી જાય છે ત્યા કંઈક શુભત્વના લક્ષણ પ્રકટ થાય છે. 
 
- ઘરમાં ચામાચીડિયાઓનો વાસ અશુભ છે. 
 
- જે ઘરમાં છછૂંદર ફરે છે ત્યા લક્ષ્મીની વૃદ્ધિ થાય છે. 
 
- જે ઘરના દ્વાર પર હાથી પોતાની સૂંઢ ઉંચી કરે ત્યા ઉન્નતિ, વૃદ્ધિ અને મંગળ થવાની સૂચના મળે છે. 
 
- જે ઘરમાં કાળા ઉંદરોની સંખ્યા વધુ થઈ જાય છે ત્યા કોઈ વ્યાધિ અચાનક થવાની શંકા રહે છે. 
 
- જે ઘરની છત કે બાલ્કની પર કોયલ કે સોન ચિરૈયા કિલકારી કરે ત્યા ચોક્કસ જ શ્રી વૃદ્ધિ થાય છે. 
 
- જે ઘરના આંગણમાં કોઈ પક્ષી ઘાયલ થઈને પડી જાય ત્યા દુર્ઘટના થાય છે. 
 
- જે  ભવનની છત પર કાગડો, ટિટરી અથવા ઘુવડ બોલવા લાગે ત્યા કોઈ સમસ્યાનો ઉદય અચાનક થાય છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મંગળવારનો ખાસ ઉપાય-લૉકર ક્યારે ખાલી ન રહે