Article Sweet Recipes %e0%aa%b0%e0%aa%ac%e0%aa%a1%e0%ab%80 109051100019_1.htm

Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રબડી

વેજ નોનવેજ
N.D
સામગ્રી - 2 લીટર ફુલક્રીમ દૂધ, 1 ચપટી ખાવાનો સોડા, 100 ગ્રામ ખાંડ, 1 મોટી ચમચી કોર્નફ્લોર, 8-10 કેસરના રેસા, 8-10 બદમ ઝીણી સમારેલી, 8-10 કાજુ ઝીણા સમારેલા, 8-10 પિસ્તા ઝીણા કતરેલા.

બનાવવાની રીત - દૂધને પહોળી કઢાઈમાં ઉકળવા મૂકો. સોડા મિક્સ કરી લગભગ 20-25 મિનિટ ધીમા તાપ પર ઉકાળો. સતત હલાવતા રહેજો, ખાંડ નાખો. 1/4 કપ પાણીમાં કોર્નફ્લોરનુ પેસ્ટ બાનવી નાખો અને થતા સુધી પકવો. આમા કેસર અને મેવા નાખી 5 મિનિટ સુધી થવા દો. ઠંડી કરી સર્વ કરો.

Share this Story:

Follow Webdunia gujarati