Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રસીલી જલેબી

રસીલી જલેબી
N.D
સામગ્રી - દૂધ 1/2 લીટર, માવો 750 ગ્રામ, ખાંડ 1 કિલો, ઘી 500 ગ્રામ, કેસર 2-3 પત્તી.

બનાવવાની રીત - દૂધને ઉકાળો અને તેમા માવો મિક્સ કરી જલેબીનુ મિશ્રણ તૈયાર કરો. ખાંડની એક તારની ચાસણી બનાવી કેસર નાખો. મિશ્રણની ઘી માં જલેબી બનાવો અને ચાસણીમાં નાખીને થોડી વાર પછી બહાર કાઢીને રસીલી જલેબી સર્વ કરો.

આ ઉપવાસમાં ખાઈ શકાય છે.

Share this Story:

Follow Webdunia gujarati