Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ડ્રાયફ્રુટ મેંગો શ્રીખંડ

ડ્રાયફ્રુટ મેંગો શ્રીખંડ
સામગ્રી - 2 તોતાપુરી કેરી, એક કિલો દહી, 750 ગ્રામ દળેલી ખાંડ, સુકામેવાની કતરન, વાટેલી ઈલાયચી 

બનાવવાની રીત - દહીંને આખી રાત બાંધી રાખો. એક કેરીને છોલીને છીણી લો. આ છીણને મિક્સરમાં ફેરવી લો.પાણી નીતરેલ દહીંમાં દળેલી ઈલાયચી,મેવા,કેસર અને કેરીનો રસ નાખીને સારી રીતે હલાવી લો. ફ્રીજમાં મુકી દો. ઠંડુ થતા સર્વ કરો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બાળકની નજર તેજ કરવા માટે અજમાવો આ ઉપાય