Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ચોકલેટી અખરોટ કુકીઝ

ચોકલેટી અખરોટ કુકીઝ
N.D
સામગ્રી - મૈદો એક કપ, ખાંડ(દળેલી) 1/2 કપ, ક્રીમ-1/2 કપ, માખણ 1 ટી સ્પૂન, બેકિંગ પાવડર, 1/2 નાની ચમચી, ઝીણી કતરેલી ચોકલેટ એક ટેબલ સ્પૂન, કિશમિશ એક મોટી ચમચી, લાલ-લીલી કેક પિલ્સ, અખરોટ એક કપ(ઝીણી કતરેલી).

બનાવવાની રીત - મેદો અને બેકિંગ પાવડર મિક્સ કરી ચાળો અને ક્રીમ, ખાંડ અને માખણ ફેટો. તેમા મેંદો અને અન્ય સામગ્રી મિક્સ કરી ગૂંથી લો. અડધો કલાક ફ્રિજમાં મૂક્યા પછી જાડી પૂરી વણીને ગોળ કુકીઝ કાપી લો. તેના પર કાંટા વડે ગૂંદો.

હવે આ કુકીઝને માઈક્રોવેવમા6 180 ડિગ્રી સેંટીગ્રેડ પર 15 મિનિટ સુધી બેક કરો. ઠંડા કરીને સર્વ કરો.

Share this Story:

Follow Webdunia gujarati