Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ક્રેપ

ક્રેપ
N.D
સામગ્રી - લીંબૂ 4, ગોળ 50 ગ્રામ, સંચળ સ્વાદ મુજબ, આદુ-ફુદીનાનુ પેસ્ટ 2 મોટી ચમચી, અડધુ છીણેલુ સફરજન.

બનાવવાની રીત - પાંચ ગ્લાસ પાણીમાં ગોળ ઓગાળી લો, તેમા લીંબુનો રસ મિક્સ કરો. પછી આ મિશ્રણમાં સંચળ, જીરા પાવડર અને આદુ-ફુદીનાનુ પેસ્ટ નાખીને સારી રીતે મિક્સ કરો. તેમા છીણેલુ સફરજન નાખીને ઠંડુ કરીને પીવો અને પીવડાવો.

Share this Story:

Follow Webdunia gujarati