Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સોયા મેંગો શેક

સોયા મેંગો શેક
N.D
સામગ્રી - સોયા મિલ્ક 150 ગ્રામ, 5 ગ્રામ સ્કિમ્ડ મિલ્ક પાવડર, થોડી ચમચી કેસર, 2-3 લચ્છા, કેરી 1/2, ઈલાયચી પાવડર ચપટી અને સાકર સ્વાદમુજબ.

બનાવવાની રીત - સૌ પહેલા સોયા મિલ્કમાં બરફ, સ્કિમ્ડ મિલ્ક પાવડર, કેરી, કેસર, ખસખસ, ઈલાયચી મિક્સ કરીને મિક્સરમાં સારી રીતે ફેંટી લો.

હવે ચાયણીથી ચાળી લો અને કેલ્શિયમ અને પ્રોટીનથી ભરપૂર તૈયાર કોલ્ડ સોયા મેંગો શેક સર્વ કરો.

Share this Story:

Follow Webdunia gujarati