Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કાચા કેરીનો હલવો

કાચા કેરીનો હલવો
, ગુરુવાર, 19 મે 2016 (13:12 IST)
સામગ્રી - 1 કાચી કેરી છીણેલી. રવો 3/4 કપ, ખાંડ 3/4 કપ, ઘી 1/2 કપ, કાજૂ ઘીમાં ફ્રાય કરેલા 8-10, ઈલાયચી પાવડર 1/2 ચમચી. 
 
બનાવવાની રીત - પેનમાં થોડી ખાંડ નાખી ગરમ કરો. પાણી પણ નાખો. એકવાર જ્યારે ચાસણી તૈયાર થઈ જાય ત્યારે તેમા છીણેલી કેરી મિક્સ કરો. હવે ત્યા સુધી હલાવતા રહો જ્યારે સુધી એ અડધુ ન રહી જાય. હવે તેમા સેકેલો રવો, ઈલાયચી પાવડર, ઘી નાખીને ત્યા સુધી હલાવતા રહો જ્યા સુધી એ ઘટ્ટ ન થઈ જાય. આ મિશ્રણને ઘી લગાવેલી પ્લેટમાં કાઢો. ઠંડુ થવા દો.  તૈયાર છે કાચી કેરીનો હલવો. આને સર્વ કરો અને તમારી પ્રશંસા મેળવો. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સેક્સુઅલ રિલેશનને રોમાંચક બનાવવા માટે અપનાવો આ ઉપાય