આ ગીતમાં કરિશ્મા કપૂરએ બદલી હતી 30 વાર ડ્રેસ, ફિલ્મનો નામ જાણીને રહી જશો હેરાન

ગુરુવાર, 22 ઑગસ્ટ 2019 (15:49 IST)
બૉલીવુડ એકટ્રેસ કરિશમા કપૂર અત્યારે ભલે ફિલ્મોથી દૂરી બનાવી હોય પણ દર્શકોના દિલમાં આજે પણ તેમની યાદ છે. કરિશ્માએ રાજા હિન્દુસ્તાની, જાનવર, દિલ તો પાગલ હૈ, અનાડી, રાજા બાબૂ, હા મેને ભી પ્યાર કિયા હૈ જેવી બધી ફિલ્મોમા તેમના એક્ટિંગથી લોકોનો દિલ જીત્યું છે. તાજેતરમાં કરિશ્મા કપૂર તેમની ફિલ્મ કૃષ્ણાના ગીતે ઝાંઝરિયાને લઈને એક ખૂબ મોટું રહસ્યથી પડદા ઉપાડ્યું છે. 
વર્ષ 1996માં કરિશ્મા કપૂર અને સુનીલ શેટ્ટીની ફિલ્મ કૃષ્ણાનો ગીત ઝાંઝરિયા 23 વર્ષ પછી પણ લોકોની પસંદ બન્યું છે. આ ગીતમાં બન્ને એક્ટર્સએ શાન્દાર પરફોર્મેસ આપી હતી. એક ટીવી શોની શૂટિંગના સમયે કરિશ્માએ જણાવ્યું કે તેણે આ ગીતમાં શૂટિંગના સમયે 30 વાર ડ્રેસ બદલી હતી. 
કરિશ્માએ કહ્યું કે ગીતના 2 વર્જન હતા, મેલ અને ફીમેલ મેલ વર્જન રણમાં 50 ડિગ્રી સેંટ્રીગ્રડની ગરમીમાં શૂટ કરાયું હતું અને ફીમેલ વર્જનને ત્રણ દિવસ સુધી મુંબઈમાં શૂટ કર્યું હતું. 
કરિશ્માએ કહ્યું કે રણમાં શૂટિંગ કરતા સમયે કલાકારને રેત પર ડાંસ કરવુ પડતું હતું. તે સમયે રેત અમારી આંખમાં ઉડતી રહી. જેથી ગીતને શૂટ કરવું વધારે મુશ્કેલ હતું. 
 
કરિશ્માને આખરે વાર જીરોમાં જોવાયું હતું. કરિશ્માએ ડિજિટલ ડેબ્યૂ કરી શકે છે.

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ સ્વ.વિક્રમ સારાભાઇની સ્મૃતિમાં રાજ્યભરમાં ભવ્ય કાર્યક્રમોનું આયોજન