Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Divya Bharti-મોતથી ચંદ કલાક પહેલા આ કારણે ખૂબ ખુશ હતી દિવ્યા ભારતી, જાણો આખરે શું થયુ તે રાતે

Divya Bharti-મોતથી ચંદ કલાક પહેલા આ કારણે ખૂબ ખુશ હતી દિવ્યા ભારતી, જાણો આખરે શું થયુ તે રાતે
, સોમવાર, 6 એપ્રિલ 2020 (17:03 IST)
" દીવાના", "બલવાન", "દિલ આશના હૈ", "દિલ હી તો હૈ" અને "રંગ" જેવી સુપરહિટ ફિલ્મોમાં તેમની અદાકારીથી લોકોના જીતનારી દિવ્યા ભારતી હવે અમારા વચ્ચે નથી.  પાંચ એપ્રિલ 1993ને નિધન થઈ ગયુ હતું.. દિવ્યા એક માત્ર એવી એક્ટ્રેસ છે જેને દુનિયાને માત્ર 19 વર્ષમાં અલવિદા કહી દીધું.  તેમના નાન બૉલીવુડ યાત્રામાં દિવ્યાએ આશરે 12 ફિલ્મ કરી હતી. દિવ્યા ભારતીના બાલકનીથી નીચે ગિરવાની ગૂંચવણ આજ સુધી નહી ઉકેલી શકી. લોકોના મનમાં આજે પણ આ આશંકા છે કે દિવ્યાની મોત કે પછી આત્મહત્યા જાણો દિવ્યા ભારતીના મોતય્હી પહેલા તે રાત્રે શું થયુ હતું. 
 
અભિનયના સિવાય પ્રશંસક દિવ્યા ભારતીની સુંદરતાના દીવાના હતા. દિવ્યાએ વર્ષ 1992માં ફિલ્મ વિશ્વાત્માથી બૉલીવુડ કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં દિવ્યા એ એક ગીતએ રાતોરાત ફેમસ બનાવી દીધું. આ ગીત "સાત સમુંદર પાર મે તેરે પીછે પીછે આ ગઈ". આ ગીતના હીટ થતા જ દિવ્યાએ સતત 10 ફિલ્મ મળી ગઈ હતી. ખાસ વાત આ છે કે દિવ્યા બૉલીવુડમાં આવતા પહેલા પણ કેટલીક તેલૂગૂ ફિલ્મ કરી હતી. 
 
વર્ષ 1993માં દિવ્ની માત્ર ત્રણ જ ફિલ્મો રીલીજ થઈ હતી. આ ફિલ્મો ક્ષત્રિય "રંગ"  અને શતરંજ હતી.  આવું તેથી કારણ કે આ દિવ્યાની જીવનનો અંતિમ વર્ષ હતું.   પાંચ એપ્રિલ 1993ને અંતિમ શ્વસ લેનારી દિવ્યાએ સુહાગન જ દમ તોડયુ કારણકે તેનાથી ઠીક એક વર્ષ પહેલા જ તેમના લગ્ન થયા હતા. કહેવાય છે કે દિવ્યા ભારતી જ્યારે "શોલા"  "શબનમ" ની શૂટિંગ કરી રહી હતી. ત્યારે ગોવિંદા તેને નિર્દેશક-નિર્માતા સાજિદ નડિયાદવાલાથી મળ્વાયુ હતું.  બન્નેમાં પ્રેમ થયુ અને લગ્ન કરવાના ફેસલો કરી લીધું. 
 
સાજિદથી લગ્ન કરવા માટે દિવ્યાએ ઈસ્લામ ધર્મ કબૂલ્યું. બન્નેએ 10 મે 1992માં લગ્ન કરી લીધા હતા.   કઈક લોકો તો"" કહેવું હતુ કે દિવ્યાની આકસ્મિક મોતની પાછળ સાજિદનો હાથ હતું. દિવ્યાની અચાનક મોતના પાછળ કેટલીક અટકળો લગાવી. કેટલાક લોકોએ તેને આત્મહત્યા તો કોઈને એક્સીડેંટને કોઈએ પતિની સાજિશ જણાવ્યુ. ઘણા વર્ષો સુધી તપાસ કર્યા સિવાય પોલીસ પરિણામ સુધી નહી પહોંચી શકી અને 1998મા6 કેસ બંદ કરી દીધું. પણ શું થયુ હરું તે રાત્રે કેવી રીતે થઈ દિવ્યાની મોત અને ચંદ કલાક પહેલા શા માટે આટલી ખુશ હતી દિવ્યા. 
 
ખબરોની માનીએ તો મોતના દિવસે જ દિવ્યા ભારતીએ મુંબઈએ તેમના માટે નવા ચાર બીએકચકે ઘર ખરીદયુ હતું અને ડીલ ફાઈનલ કરી હતી. કહેવાય છે કે દિવ્યાએ આ ખુશખબરી તેમની ભાઈ કુણાલને પણ આપી હતી. દિવ્યા તે દિવસે શૂટિંગ ખત્મ કરીને ચેન્નઈથી પરત આવી હતી. તેમના પગમાં ઈજા હતી. રાતના 10 વાગ્યા હશે જ્યારે મુંબઈના પશ્ચિમ અંધેરી વરસોવામાં સ્થિત તુલસી અપાર્ટમેંટના પાંચમા માળ પર તેમના ઘરમાં તેમની મિત્ર અને ડિજાઈનર નીતા લુલ્લા તેમના પતિની સાથે તેમનાથી મળવા આવી હતી. ત્રણે લિવિંગ રૂમમાં બેસી વાતોઁમાં મસ્ત હતા અને ડ્રિંક્સ ચાલી રહી હતી. 
 
દિવ્યા અને તેમના મિત્રોની સાથે વાતચીતમં દિવ્યાની નોકરાણી અમૃતા પણ ભાગ લઈ રહી હતી. રાતના આશરે 11 વાગી રહ્યા હતા. અમૃતા કિચનમાં કઈક કામ કરવા ગઈ નીતા તેમના પતિ સાથે ટીવી જોવામાં વયસ્ત હતી. તે સમયે રૂમની બારીની તરફ ગઈ અને ત્યાંથી તીવ્ર આવાજમાં તેમની નોકરાણીથી વાત કરી રહી હતી. દિવ્યાના લિવિંગ રૂમમાં કોઈ બાલકની નહી હતી પણ એક જ બારી હતી જેમાં ગ્રિલ પણ નહી હતી. તે બારીની નીચે પાએકિંગની જગ્યા હતી જ્યાં હમેશા ગાડીઓ ઉભી રહેતી હતી. 
 
તે દિવસે ત્યાં કોઈ ગાડી નહી ઉભી હતી. બારી પર ઉભી દિવ્યા વળીને યોગ્ય રીતે ઉભા થવાના કોશિશ કરી રહી હતી કે ત્યારે તેમનો પગ ફિસલી ગયુ/ દિવ્યા સીધા નીચે ધરતી પર ગિરી. પાંચમા માળથી પડવાના કારણે દિવ્યા પૂરી રીતે લોઘીમાં લથડાયેલી હતી. તેને તરત જ કપૂર હોસ્પીટલ  લઈ જવાયું.  પણ ત્યારે મોડું થઈ ગયુ હતું/ હોસ્પીટલના એમરજંસી વાર્ડમાં દિવ્યાએ દમ તોડી દીધું. 
 
પાંચ વર્ષના ઈંવેસ્ટીગેશન કરવા સિવાય પોલીસને કોઈ ઠોસ કારણ નહી ખબર પડી. આખરેમાં રિપોર્ટમાં નશામાં બાલકનીથી પડવાના કારણ જણાવ્યુ. આ ગૂંચ ઉકેલી નહી કે દિવ્યાની મોત કે આત્મહત્યા. જો  તે દુખી હતી તો પછી ઘર શા માટે ખરીદયુ. જ્કે પણ થયુ દિવ્યા બધાના દિલોમાં વસે છે.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

#kanika સિંગર કનિકા કપૂર 18 દિવસમાં ઘરે પહોંચ્યા, છઠ્ઠી રિપોર્ટ નેગેટિવ થતાં તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી