Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સ્ટાર પહેલવાન સાક્ષી અને યોગેશ્વરએ રેંપ પર વિખરાયો જલવા

સ્ટાર પહેલવાન સાક્ષી અને યોગેશ્વરએ રેંપ પર વિખરાયો  જલવા
, શુક્રવાર, 4 નવેમ્બર 2016 (17:42 IST)
રિયો ઓલંપિકમાં કાંસ્ય પદક વિજેતા મહિલા પહલવાન સાક્ષી મલિકનો જાદૂ માથા ચઢીને બોલી રહ્યા છે અને પ્રો કુશ્તી લીગમાં બીજા સત્રમાં પહેલા સાક્ષી અને યોગેશ્વર દત્ત સાથે સ્ટાર પહલવાનોની પૂરી- તડક-ભડક સાથે ગુરૂવારે અહીં રેંપ પર તેમનો જલવા વિખેર્યા. 
સાક્ષી રિયોમાં ઈતિહાસ બનાવ્યા પછી સમ્માન સમારોની સાક્ષી બની પણ એમના માટે રોહિત બલ જેવા અંતરરાષ્ટ્રીય ફેશન ડિજાઈનરની ડ્રેસમાં રેંપ પર વૉક કરવું એક જુદો જ અનુભવ હતું. સાક્ષી આ સમયે કાળા રંગના પારંપરિક ડિજાઈનના ગાઉનમાં રેંપ પર ઉતરી જેના પર ગોલ્ડન રંગની ખૂબ ખૂબસૂરત ભરત હતી. સાક્ષી આ ખૂબસૂરત ડ્રેસમાં ઘણી સ્ટાઈલિસ્જ લાગી રહી હતી. 
 
પ્રી રેસલિંગનો બીજું સત્ર 15 દિસંબરથી શરૂ થઈ રહ્યું છે જેના માટે ભારતીય કુશ્તી મહાસંઘ અને આ લીગના પ્રમોટર પ્રો સ્પોર્ટીફાઈએ એક ફેશન શો ના આયોજન કર્યા. જેની થીમ ટરબન (પાગડી) રાખી હતી. શોમાં ભારતીય અને અંતરરાષ્ટ્રીય પહલવા નોને રેંપ પર પોતાના જલવા દેખાડ્યા. સાક્ષીના સિવાય લંદન ઓલંપિકની કાંસ્ય પદક વિજેતા યોગેશ્વર દત્તે પણ રેંપ પર પોતાના જાદૂ જોવાયા. 
 
યોગેશ્વર બીજા પહલવાનોના વિપરીત સૂટમાં રેંપ પર ઉતર્યા. રેંપ જે બીજી પહલવાન હતા એણે ધોતી-કુર્તા અને પાગડી પહેરી રાખી હતી. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સમાજવાદી પાર્ટીના પારિવારિક ઝગડાથી BJP ને ફાયદો પણ CM માટે અખિલેશ ફેવરેટ - સર્વે