Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 23 April 2025
webdunia

નીરજ ચોપરાએ કુઓર્તાને ગેઇમ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો

neeraj chopra
, રવિવાર, 19 જૂન 2022 (15:18 IST)
ટોક્યો ઑલિમ્પિકમાં ઇતિહાસ રચનારા નીરજ ચોપરાએ શનિવારે ફિનલૅન્ડમાં ચાલી રહેલ ટ્રૅક ઍન્ડ ઍથ્લીટ સ્પર્ધાના આયોજન કુઓર્તાને ગેઇમ્સમાં ભાલાફેંકમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.
 
તેમણે શનિવારે 86.69 મિટર દૂર ભાલો ફેંકીને આ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો. નીરજ ચોપરાના શ્રેષ્ઠ પ્રદર્શનની સરખામણીએ તે ખૂબ જ ઓછું અંતર હતું. તેમ છતાં ત્રિનિદાદ ઍન્ડ ટોબેગોના કેશરન વાલ્કૉટ અને ગ્રેનાડાના વર્લ્ડ ચૅમ્પિયન એન્ડરસન પીટર્સને પાછળ મૂકી તેમણે આ સન્માન મેળવ્યું.
 
Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પ્રગતિ મેદાન ટનલનું નિરીક્ષણ કરતા PM મોદી અચાનક રોકાયા, પોતે કચરો અને બોટલો ઉપાડીને આપ્યો સ્વચ્છતાનો સંદેશ