રેન્ક |
કન્ટ્રી |
ગોલ્ડ |
સિલ્વર |
બ્રોન્ઝ |
કુલ મેડલ |
ભારત માટે કયા ખેલાડીએ મેડલ જીત્યા?
ગોલ્ડ મેડલ વિજેતા
મીરાબાઈ ચાનુ, ગોલ્ડ મેડલ, વેઈટ લિફ્ટિંગ (મહિલાઓની 49 કિગ્રા કેટેગરી)
જેરેમી લાલરિનુંગા, ગોલ્ડ મેડલ, વેઈટલિફ્ટિંગ (પુરુષોની 67 કિગ્રા શ્રેણી)
અચિંત શિવલી, ગોલ્ડ મેડલ, વેઈટલિફ્ટિંગ (પુરુષોની 73 કિગ્રા વર્ગ)
ભારતીય મહિલા ટીમ, ગોલ્ડ મેડલ, લૉન બૉલ્સ
ભારતીય પુરૂષ ટીમ, ગોલ્ડ મેડલ, ટેબલ ટેનિસ
સુધીર, ગોલ્ડ મેડલ, પેરા પાવર લિફ્ટિંગ (હેવી વેઇટ ઇવેન્ટ)
બજરંગ પુનિયા, ગોલ્ડ મેડલ, કુસ્તી (65 કિગ્રા ફ્રી સ્ટાઇલ)
દીપક પુનિયા, ગોલ્ડ મેડલ, કુસ્તી (86 કિગ્રા ફ્રીસ્ટાઇલ)
સાક્ષી મલિક, ગોલ્ડ મેડલ, કુસ્તી (63 કિગ્રા મહિલા ફ્રીસ્ટાઇલ)
સિલ્વર મેડલ વિજેતા
સંકેત સરગર, સિલ્વર મેડલ, વેઈટ લિફ્ટિંગ (પુરુષોની 55 કિગ્રા)
બિંદિયારાની દેવી, સિલ્વર મેડલ, વેઈટ લિફ્ટિંગ (મહિલાઓની 55 કિગ્રા કેટેગરી)
સુશીલા દેવી, સિલ્વર મેડલ, જુડો (મહિલા 48 કિગ્રા વર્ગ)
વિકાસ ઠાકુર, સિલ્વર મેડલ, વેઈટલિફ્ટિંગ (પુરુષોની 96 કિગ્રા વર્ગ)
ભારતીય મિશ્ર ટીમ, સિલ્વર મેડલ, બેડમિન્ટન (મિશ્ર ટીમ)
તુલિકા માન, સિલ્વર મેડલ, જુડો (મહિલા +78 કિગ્રા વર્ગ)
મુરલી શ્રીશંકર, સિલ્વર મેડલ, લાંબી કૂદ એથ્લેટિક્સ
અંશુ મલિક, સિલ્વર મેડલ, કુસ્તી (57 કિગ્રા મહિલા ફ્રીસ્ટાઇલ)
બ્રોન્ઝ મેડલ વિજેતા
ગુરુરાજ પૂજારી, બ્રોન્ઝ મેડલ, વેઈટલિફ્ટિંગ (પુરુષોની 61 કિગ્રા વર્ગ)
વિજય કુમાર યાદવ, બ્રોન્ઝ મેડલ, જુડો (પુરુષોની 60 કિગ્રા વર્ગ)
હરજિન્દર કૌર, બ્રોન્ઝ મેડલ, વેઈટલિફ્ટિંગ (મહિલા 71 કિગ્રા વર્ગ)
લવપ્રીત સિંહ, બ્રોન્ઝ મેડલ, વેઈટલિફ્ટિંગ (પુરુષોની 109 કિગ્રા)
સૌરવ ઘોસાલ, બ્રોન્ઝ મેડલ, સ્ક્વોશ (પુરુષ સિંગલ્સ)
ગુરદીપ સિંહ, બ્રોન્ઝ મેડલ, વેઈટલિફ્ટિંગ (પુરુષો +109 કિગ્રા વર્ગ)
તેજસ્વિન શંકર, બ્રોન્ઝ મેડલ, એથ્લેટિક્સ (પુરુષોની ઊંચી કૂદ)
દિવ્યા કકરાન, બ્રોન્ઝ મેડલ, કુસ્તી (68 કિગ્રા મહિલા ફ્રીસ્ટાઇલ)
મોહિત ગ્રેવાલ, બ્રોન્ઝ મેડલ, કુસ્તી (125 કિગ્રા ફ્રી સ્ટાઇલ)