Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Asia Cup Hockey Live: જાપાન વિરુદ્ધ એશિયા કપના બ્રોન્ઝ મેડલ મેચમાં ભારત 1-0થી આગળ

Asia Cup Hockey Live: જાપાન વિરુદ્ધ એશિયા કપના બ્રોન્ઝ મેડલ મેચમાં ભારત 1-0થી આગળ
, બુધવાર, 1 જૂન 2022 (15:16 IST)
India vs Japan Live Score Asia Cup Hockey 2022: વર્તમાન ચેમ્પિયન ભારતીય મેસ હોકી ટીમ અને જાપાન વચ્ચે એશિયા કપ 2022નુ બ્રોન્ઝ મેડલ મેચ આજે એટલે કે બુધવારે મલેશિયાના જકાર્તામાં રમાય રહી છે. પહેલા ક્વાર્ટરમાં ભારતીય  ટીમ 1-0 થી આગળ છે. ટીમ માટે આ ગોલ રાજકુમાર પાલે છઠ્ઠા મિનિટમાં કર્યુ. 
 
આ પહેલા ભારત અને દક્ષિણ કોરિયાની વચ્ચે સુપર 4 ચરણનો અંતિમ રાઉંડ રોબિન લીગ મેચ 4-4 થી ડ્રો પર ખતમ થયુ. આ મેચ ભારતીય ટીમ માટે ફાઈનલના હિસાબથી ખૂબ મહત્વ હતુ. ફાઈનલ મુકાબલો કોરિયા અને મલેશિયાની વચ્ચે રમાશે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

How To Make Ayushman Card - આયુષ્માન કાર્ડ કેવી રીતે બનાવવું, આયુષમાન ભારત કાર્ડ મળશે લાખોનો ફાયદો