Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સોમદેવ પ્રકાશ બહાર

સોમદેવ પ્રકાશ બહાર

ભાષા

નવીદિલ્હી. , બુધવાર, 18 માર્ચ 2009 (12:36 IST)
ભારતના નંબર વન ટેનિસ ખેલાડી સોમદેવ દેવવર્મન અને અમેરિકામાં વસેલા પ્રકાશ અમૃતરાજ બેકાકમાં ચાલી રહેલ 50 હજાર ડોલર ઈનામી એટીપી ચેલેંજરના પ્રથમ રાઉંડમાંથી જ બહાર ફેંકાઈ ગયા છે.

જ્યારે હમવતન રોહન બોપન્ના આ હાર્ડકોર્ટ ટૂર્નામેંટના બીજા રાઉંડમાં પોતાની જગ્યા બનાવવમાં સફળ રહ્યા છે.

ક્વાલિફાયર તરીકે મુખ્ય ડ્રોમાં પોતાની જગ્યા બનાવનાર બોપન્નાએ અમેરિકાના રાજીવ રામને 6..3 7..6થી હરાવી બીજા રાઉંડમાં પ્રવેશ કરી લીધો જ્યા તેમનો મુકાબલો અન્ય ક્વાલીફાયર ઈસાઈલના નોઆમ ઓકુન સામે થશે.

Share this Story:

Follow Webdunia gujarati