Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સેજવાલે બનાવ્યો નવો રાષ્ટ્રીય રેકોર્ડ

સેજવાલે બનાવ્યો નવો રાષ્ટ્રીય રેકોર્ડ

ભાષા

નવી દિલ્લી , સોમવાર, 22 જૂન 2009 (12:40 IST)
ઓલિમ્પિયન સંદીપ સેજવાલે પેરિસ ઓપન તરણ સ્પર્ધામાં 28.77 સેકન્ડના સમય સાથે 50 મીટર બ્રેસ્ટ સ્ટ્રોક સ્પર્ધામાં નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો. તેણે બેઈજિંગ ઓલિમ્પિકમાં 29.08 સેંકન્ડના પોતાના જ રેકોર્ડમાં સુધાર કર્યો.

100 મીટર બ્રેસ્ટ સ્ટ્રોકમાં સેજવાલ એક મિનિટ 3.03 સેકન્ડ સાથે સાતમાં સ્થાન પર રહ્યાં. અહી જારી યાદી અનુસાર તે 200 મીટર બ્રેસ્ટ સ્ટ્રોક સ્પર્ધામાં પણ ભાગ લેશે.

Share this Story:

Follow Webdunia gujarati