Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સાયના ચિકન પોક્સ પોઝિટીવ

સાયના ચિકન પોક્સ પોઝિટીવ

વાર્તા

નવી દિલ્હી. , ગુરુવાર, 30 જુલાઈ 2009 (21:52 IST)
ઓગસ્ટના બીજા સપ્તાહમાં હેદરાબાદમાં થનાર વિશ્વ ચૈમ્પિયનશિપની તૈયારીઓમાં લાગેલ ભારતીય બેડમિંટન સ્ટાર સાયના નેહવાલ ચેચકના રોગની ઝપેટમાં આવી ગઈ છે.

સાયનાના કોચ પુલેલા ગોપી ચંદે આજે જણાવ્યુ કે આ 19 વર્ષીય હેદરાબાદી ખેલાડી ચેચેકથી સંક્રમિત છે. જોકે તેમણે કહ્યુ કે સાયના વિશ્વ ચૈમ્પિયનશિપ સુધી સંપૂર્ણ રીતે ફિટ થઈ જશે.

પરંતુ આ બિમારીના કારણે સાઈનાએ તેની પ્રેક્ટિસ વચ્ચે જ રોકી દેવી પડશે.

ચેમ્પિયનશિપમાં છઠ્ઠા ક્રમની સાયના પાસે દેશવાસીયોએ સારા પ્રદર્શનની આશા લગાવી છે. તાજેતરમાં ઈંડોનેશિયન સુપર સીરીઝ ટૂર્નામેંટ જીત્યા બાદ સાયનાને 10થી 12 ઓગસ્ટ સુધી યોજાનાર ચેમ્પિયનશિપમાં ખિતાબ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે.


Share this Story:

Follow Webdunia gujarati