Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સાનિયા-શોએબના લગ્નમાં પાક પ્રતિનિધિમંડળ

સાનિયા-શોએબના લગ્નમાં પાક પ્રતિનિધિમંડળ

ભાષા

ઈસ્લામાબાદ , શુક્રવાર, 9 એપ્રિલ 2010 (17:23 IST)
W.D
W.D
પાકિસ્તાની પ્રધાનમંત્રી યૂસુફ રજા ગિલાનીએ શોએબ મલિક અને સાનિયા મિર્જાના બહુચર્ચિત લગ્નમાં ભાગ લેવા માટે સંસદીય પ્રતિનિધિમંડળ મોકલવાનો નિર્ણય કર્યો છે. આ સાંસદ સાનિયા અને શોએબ માટે ગિલાની તરફથી ખાસ ભેટસોગાત લઈને આવશે.

પરિવાર કલ્યાણ મંત્રી ફિરદૌસ આશિક અવાને ‘ ધિ ન્યૂજ’ થી કહ્યું, ‘‘પ્રધાનમંત્રી આ લગ્નને ખુશ જ નથી પરંતુ તે આ દંપત્તિને પોતાની શુભકામના પણ ભેટસોગાત મારફત મોકલશે.’’ રમતમંત્રી એજાજ જખરાની પણ આ લગ્નમાં ભાગ લઈ શકે છે.

અવાને કહ્યું, ‘‘પ્રધાનમંત્રીએ એ વાત પર મંજૂરી દર્શાવી છે કે, કેટલાક અન્ય સભ્ય પણ લગ્નમાં ભાગ લેશે. તે શોએબ અને સાનિયાના સમ્માનમાં સિયાલકોટમાં અન્ય સાંસદો સાથે રિસેપ્શન આયોજિત કરવા વિષે પણ વિચારી રહ્યાં છે. તેમણે કહ્યું, અમે સિયાલકોટમાં રિસેપ્શન આપવા ઈચ્છીએ છીએ પરંતુ તે લાહોરમાં પણ યોજાય શકે છે.

Share this Story:

Follow Webdunia gujarati