Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સાઇના વિશ્વમાં સાતમા સ્થાને

સાઇના વિશ્વમાં સાતમા સ્થાને

ભાષા

નવી દિલ્હી , ગુરુવાર, 4 જૂન 2009 (16:12 IST)
સુદીરમન કપમાં સુંદર પ્રદર્શન કર્યા બાદ ભારતની સ્ટાર બેંડમિંટન ખેલાડી સાઇના નેહવાલ વિશ્વ મહાસંઘ દ્વારા આજે જાહેર કરાયેલી તાજા રેન્કિંગમાં ત્રણ સ્થાને કુદકો લગાવી સાતમા સ્થાને આવી ગઇ છે.

ચીનના ગુંઆગ્ઝુમાં ટુર્નામેન્ટની શરૂઆતથી જ પહેલા 10મા સ્થાને રહેલી સાઇનાએ પોતાની ચારે મેચ જીતી લીધી હતી. હવે એના ખાતામાં 58454.4 રેટિંગ પોઇન્ટ થયા છે.

Share this Story:

Follow Webdunia gujarati