Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વરસાદના કારણે જીવની ખરાબ શરૂઆત

વરસાદના કારણે જીવની ખરાબ શરૂઆત

ભાષા

ફર્મિંગડેલ. , શુક્રવાર, 19 જૂન 2009 (15:50 IST)
જીવ મિલ્ખા સિંહ ખરાબ મૌસમના કારણે એક તાલમાં ના આવી શક્યા અને અત્રે અમેરિકન ઓપન ગોલ્ફ ટૂર્નામેંટમાં જ્યારે વરસાદના કારણે પ્રથમ રાઉંડ ખત્મ કરવામાં આવ્યો તેમણે આઠ હોલ બાદ પાંચ ઓવરનો સ્કોર બનાવ્યો.

માત્ર ચાર ખેલાડી જ અંડર પારનો સ્કોર બનાવી શક્યા. જીવે બોગીની સાથે શુરૂઆત કરી અને બાદમાં ત્રીજા હોલમાં એક બીજી બોગી કરી. તેમણે ત્યારબાદ બોગીની હેટ્રિક બનાવી. વરસાદના કારણે રમત અસંભવીત થઈ ગઈ અને ગોલ્ફરોને પાછું ફરવું પડ્યુ.

વરસાદના કારણે રમત રોકાવાના પહેલા જેફ બ્રેહાટ જોહાન એડફોર્સ એંડ્ર્યુ પાર અને રેયાન સ્પિયર્સે એક અંડરનો સ્કોર બનાવ્યો.

Share this Story:

Follow Webdunia gujarati