Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રોનાલ્ડોની મહિલા મિત્રને ફૂટબોલ પસંદ નથી

રોનાલ્ડોની મહિલા મિત્રને ફૂટબોલ પસંદ નથી
લંડન , શુક્રવાર, 27 ઑગસ્ટ 2010 (14:33 IST)
ફૂટબોલ જગના કલાકાર ખેલાડી કિસ્ટીયાનો રોનાલ્ડોની મહિલા મિત્ર ઈરિના શાયકનુ કહેવુ છે કે તે રોનાલ્ડોની સાથે સમય વિતાવવો પસંદ કરે છે, પરંતુ તે ફૂટબોલની પ્રશંસક નથી.

વેબસાઈટ 'ડેલીમેલ ડૉટમે ડૉટ યૂકે'ના મુજબ જાણીતા મોડલ ઈરિનાએ એક ઈંટરવ્યૂ દરમિયાન કહ્યુ કે વાસ્તવમાં તેમને ફૂટબોલ પસંદ નથી.

ઈરિનાએ કહ્યુ - મને ફૂટબોલ સાચે જ બિલકુલ પસંદ નથી.'

ઈરિના એ સમયે ચર્ચામાં આવી હતી, જ્યારે તેના પુરૂષ મિત્ર રોનાલ્ડો એક બાળકના પિતા બન્યા હતા. હજુ સુધી એ સ્પષ્ટ નથી કે ઈરિના આ બાળક સાથે સંબંધ બાંધશે કે નહી. તે સાર્વજનિક રૂપે પોતાના સંબંધો વિશે બોલવાનુ ટાળે છે.

Share this Story:

Follow Webdunia gujarati