Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મુથુની હેટ્રિકથી તમિલનાડુ ફાઈનલમાં

મુથુની હેટ્રિકથી તમિલનાડુ ફાઈનલમાં

ભાષા

ચેન્નઈ. , રવિવાર, 7 જૂન 2009 (13:09 IST)
મુથુની હેટ્રિકની મદદથી તમિલનાડુ આજે અહી મણિપુરને 3.1થી માત આપીને 63માં સંતોષ ટ્રોફી ફુટબોલ ટૂર્નામેંટના સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે.

મણિપુર તરફથી એકમાત્ર ગોલ મુટુમ બિજેનસિંહે 55મી મિનિટમાં કર્યો હતો.

મણિપુર અને તમિલનાડુએ ગ્રુપ ચરણના મેચોમાં ચાર ચાર અંક મેળવ્યા પરંતુ શાનદાર ગોલ અંતરથી યજમાન ટીમને અંતિમ ચારમાં મદદ મળી.

Share this Story:

Follow Webdunia gujarati