Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મિસ્રી ફ્રેંકલિનનો છ સુવર્ણ પદક જીતવાનો રેકોર્ડ

મિસ્રી ફ્રેંકલિનનો છ સુવર્ણ પદક જીતવાનો રેકોર્ડ
, સોમવાર, 5 ઑગસ્ટ 2013 (11:12 IST)
P.R


. અમેરિકાની કિશોરી મિસ્રી ફેંક;ઇન રવિવારે વિશ્વની તૈરાકી ચેમ્પિયનશિપમાં છ સુવર્ણ પદક જીતનારી પ્રથમ તૈરાક બની ગઈ. તેણે આ ઉપલબ્ધિ અમેરિકાની 400 મીટર મેડલે રિલે ટીમને સુવર્ણ પદક જીતવવાની સાથે મેળવી.
webdunia
P.R

18 વર્ષની ફ્રેંકલિને અહીના હિલટોપ પૂલમાં રિલે પહેલા બૈંકસ્ટોક ચરણમાં પોતાની પ્રતિભા બતાવી આ પહેલા તેઓ 100 અને 200 મીટર બૈક સ્ટોક, 200 મીટર ફ્રીસ્ટાઈલ અને 4 ગુણા 100 અને 4 ગુણા 200 મીટર ફ્રીસ્ટાઈલ રિલેમાં સુવર્ણ પદક જીતી ચુકી છે. 100મી ફ્રીસ્ટાઈલમાં તેઓ ચોથા સ્થાન પર રહી હતી. છઠ્ઠા સુવર્ણની સાથે તેમણે અમેરિકાની ટેસી કોલકિંસ (1978) અને ઓસ્ટ્રેલિયાઈ લિબી ટિકેટ (2007) ને પાછળ છોડી દીધા, જેમના નામ પર એક વિશ્વ ચૈમ્પિયનશિપમાં સર્વાધિક પદક જીતવાનો રેકોર્ડ હતો. તેમના પછી માત્ર પૂર્વ જર્મનીની ક્રિસ્ટેન ઓટો કોઈ મુખ્ય તૈરાકી પ્રતિયોગિતામાં છ સુવર્ણ પદક જીતનારી મહિલા છે. તેમણે 1988 સિયોલ ઓલંપિકમાં આ કમાલ કરી બતાવી હતી. શંઘાઈમાં થયેલ 2011 ચેમ્પિયનશિપમ ત્રણ વિશ્વ ખિતાબ જીતનારી ફ્રેંકલિને હવે ટિકેતના સર્વાધિક નવ સુવર્ણ જીતનારા રેકોર્ડની બરાબરી કરી લીધી.

Share this Story:

વેબદુનિયા પર વાંચો

સમાચાર જગત જ્યોતિષશાસ્ત્ર જોક્સ મનોરંજન લાઈફ સ્ટાઈલ ધર્મ

Follow Webdunia gujarati