Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભારતમાં હોકી ટીમને મોકલવાને લઈને પાક દ્વિધામાં

ભારતમાં હોકી ટીમને મોકલવાને લઈને પાક દ્વિધામાં
કરાંચી. પાકિસ્તાન સરકાર આવતા વર્ષે દિલ્લીમાં થનારી વિશ્વકપ માટે પોતાની રાષ્ટ્રીય હોકી ટીમ મોકલવાને લઈને દ્વિધામાં છે અને ભારતમાં સુરક્ષા પરિસ્થિતિને લઈને એ પૂરી રીતે વિશ્વાસમાં નથી.

સીનિયર અધિકારીઓના હવાલાથી સૂત્રોના મુજબ પાકિસ્તાન સરકારે રાષ્ટ્રીય હોકી ટીમની સુરક્ષાને લઈને ચિંતા બતાવી છે.

રિપોર્ટ મુજબ પાકિસ્તાન સરકાર 28 ફેબ્રુઆરીથી 13 માર્ચ સુધી દિલ્લીમાં થનારી વિશ્વકપમાં ભાગીદારી માટે ટીમને ચિંતા નહીનુ પ્રમાણપત્ર આપતા પહેલા આ મુદ્દે વિચાર કરશે. પાકિસ્તાને આ મહિને ફ્રાસમાં ક્વાલીફાઈંટ ટૂંર્નામેટ જીતીને વિશ્વકપમાં સ્થાન મેળવ્યુ છે.

Share this Story:

Follow Webdunia gujarati