Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પંજાબ પોલીસ અને પીએસબી સંયુક્ત વિજેતા

પંજાબ પોલીસ અને પીએસબી સંયુક્ત વિજેતા

ભાષા

કોલકત્તા , શનિવાર, 10 જાન્યુઆરી 2009 (11:07 IST)
પંજાબ પોલીસ અને પંજાબ એંડ સિંધ બેંકને ગઈ કાલે 113મા બેટન કપ હોકી ટુર્નામેંટમાં સંયુક્ત વિજેતા ઘોષિત કરી દેવાયા હતા. નક્કી કરેલા સમય સુધી બંને ટીમો 2.2થી બરાબરી પર હતી. પરંતુ ખરાબ પ્રકાશને લીધે મેચને આગળ વધારી શકાઈ નહિ.

Share this Story:

Follow Webdunia gujarati