Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નેહા-શરદ સંભવિતો ખેલાડીઓની યાદીમાં

નેહા-શરદ સંભવિતો ખેલાડીઓની યાદીમાં

ભાષા

નવી દિલ્હી , બુધવાર, 7 ઑક્ટોબર 2009 (19:18 IST)
ઓલિમ્પિયન નેહા અગ્રવાલ અને અચંતા શરત કમલનો 16 થી 22 મી નવેમ્બર સુધી લખનૌ ખાતે યોજાનારી 19 મી એશિયાઇ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપ માટે પસંદ કરવામાં આવેલા સંભવિત ૨૦ ખેલાડીઓની યાદીમાં સમાવેશ કરાયો છે.

મહિલા રાષ્ટ્રીય ચેમ્પિયનની શામિની, વિશ્વ રેંકિંગમાં ટોચના સ્થાન પર રહેલા ભારતીય મૌમા દાસ (૧૯૧મા) અને તેમની જુગલ જોડીદાર પૂર્વ રાષ્ટ્રીય ચેમ્પિયન પાલૌમી ઘટક પણ 10 સભ્યોની મહિલાએની યાદીમાં સામેલ છે.

Share this Story:

Follow Webdunia gujarati