Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દૂરદર્શન કરશે ઓલિમ્પિકનું પ્રસારણ

દૂરદર્શન કરશે ઓલિમ્પિકનું પ્રસારણ
, ગુરુવાર, 31 જુલાઈ 2008 (20:06 IST)
નવી દિલ્હી. દૂરદર્શન ઓલિમ્પિક રમતોનું જીવંત પ્રસારણ કરવા જઈ રહ્યું છે. દૂરદર્શન આ રમતોનું પ્રસારણ તેની રાષ્ટ્રીય ચેનલ ડીડી-1 અને સ્પોર્ટ્સ પર 8 ઓગસ્ટથી બિજીંગમાં યોજાનારી ઓલિમ્પિક રમતોત્સવનું લાઈવ પ્રસારણ કરશે.

દૂરદર્શને કરેલી જાહેરત મુજબ પ્રસારણની સાથે સાથે તે આ પ્રસારણમાં કોમેન્ટરી પણ આપવાની છે. આ પ્રસારણ 8 ઓગસ્ટે ડીડી-1 પર સાંજે 5:30 થી 9:05 દરમિયાન આ મહોત્સના ઉદઘાટન સમારંભનું પ્રસારણ કરવામાં આવશે.

Share this Story:

Follow Webdunia gujarati