Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ટાઈગર વુડ્સના હોઠમાં સોજો

ટાઈગર વુડ્સના હોઠમાં સોજો

ભાષા

ઓરલેંડો , ગુરુવાર, 31 ડિસેમ્બર 2009 (20:08 IST)
ટાઇગર વુડ્સ કાર દુર્ઘટનાના ચાર દિવસ બાદ જ્યારે સુરક્ષાકર્મીઓને મળવા માટે ગયાં તો તેમનો હોઠ સોજી ગયો હતો પરંતુ ચહેરા પર ઈજાના કોઈ નિશાન ન હતાં.

ફ્લોરિડા હાઇવે પેટ્રોલના પ્રવક્તા કિમ મોંટેસે કાલે વેશ ટીવીને જણાવ્યું કે, વુડ્સ અને તેમના વકીલે એક ડિસેમ્બરના રોજ સુરક્ષાકર્મીઓ સાથે મુલાકાત કરી હતી.

મોંટેસ અને અન્ય એફએચપી અધિકારીઓએ આ વિષે એસએમએસ અને ઈમેલનો કોઈ જવાબ ન આપ્યો. આ બેઠક વુડ્સ સાથે સર્જાયેલી કાર દુર્ઘટનાના ચાર દિવસ બાદ ઓરલેંડોમાં એક અજ્ઞાત સ્થળ પર યોજાઈ હતી

આ દુર્ઘટના બાદ વુડ્સ નજરે ન ચડ્યાં. તેમણે દસ ડિસેમ્બરના રોજ ગોલ્ફથી અનિશ્વિતકાળ માટે રજા લેવાની જાહેરાત કરી હતી.

Share this Story:

Follow Webdunia gujarati