Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જાપાન ઓપન માટે સાઈના ફિટ

જાપાન ઓપન માટે સાઈના ફિટ

ભાષા

નવી દિલ્હી , રવિવાર, 20 સપ્ટેમ્બર 2009 (15:32 IST)
એક માસ સુધી ચિકન પોક્સ સામે ઝઝૂમનારી ટોચની ભારતીય બેડમિન્ટન ખેલાડી સાઈના નહેવાલે કહ્યું કે, તે પૂરી રીતે ફિટ છે અને આગામી સપ્તાહે જાપાન ઓપન સુપર સીરીજમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે તૈયાર છે.

ગત મહીને વિશ્વ બૈડમિન્ટન ચેમ્પિયનશિપ પહેલા સાઈનાને ચિકન પોક્સ થઈ ગયાં હતાં પરંતુ આ હૈદરાબાદી ખેલાડી તેમ છતાં પણ આ સ્પર્ધાના ક્વાર્ટરફાઈનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય ખેલાડી બની.

વિશ્વની સાતમાં નંબરની ખેલાડી હવે પૂરી રીતે ફિટ છે અને 22 સપ્ટેમ્બરથી શરૂ થનારી જાપાન ઓપન સુપર સીરીજમાં તે ભાગ લેશે.

Share this Story:

Follow Webdunia gujarati