Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગોલ્ફ ટુર્નામાં કપીલની ટીમ વિજયી

ગોલ્ફ ટુર્નામાં કપીલની ટીમ વિજયી

વાર્તા

નવી દિલ્હી , બુધવાર, 27 ફેબ્રુઆરી 2008 (13:55 IST)
નવી દિલ્હી(વાર્તા) જોની વોકર ક્લાસિક પ્રો સેલિબ્રીટી ગોલ્ફ ટુર્નામેન્ટમાં કપીલ દેવની ટીમ વીજયી બની હતી. તેમની ટીમમાં પ્રોફેશનલ ગોલ્ફર એટોન હૈગ તથા સેલિબ્રીટીમાં શૈલી ચોપડા અને પુર્વ ક્રિકેટર અતુલ વાસન હતા. કપિલે આ ટુર્નામેન્ટમાં 283 મિટરની ડ્રાઈવ મારીને સૌથી લાંબી ડ્રાઈવ મારવાનો ખિતાબ પોતાના હસ્તક કરી લીધો હતો. આ ટુર્નામેન્ટ 28મી ફેબ્રુઆરીથી થનારા યૂરોપિયન ટૂરના પ્રેક્ટીશ માટે આ ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી.

Share this Story:

Follow Webdunia gujarati