Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આઈસ હોકી ટીમ સહિત 44ના મોત

આઈસ હોકી ટીમ સહિત 44ના મોત
, ગુરુવાર, 8 સપ્ટેમ્બર 2011 (16:48 IST)
N.D
રૂસમાં એક વિમાન દુર્ઘટનામાં આઈસ હોકી ખેલાડીઓની એક આખી ટીમ સહિત ઓછામાં ઓછા 44 લોકો મૃત્યુ પામ્યા છે.

આઈસ હોકી ટીમન ખેલાડી વિમાનમાં સવાર થઈને એક મેચ રમવા જઈ રહ્યા હતા.

રૂસી વિમાન યાકોવલેય માસ્કોથી લગભગ 300 કિલોમીટર ઉત્તરમાં સ્થિત યારોસલાવલ શહેરની પાસે એક હવાઈ મથકથી ઉડાન ભર્યા પછી તરત દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયુ.

રૂસી રાષ્ત્રપતિ દમિત્રિ મેદવેદેવ એ આ દુર્ઘટના બદ્લ શોક વ્યક્ત કર્યો છે.
ચેનલ 1 મુજબ ચાલક દળના આઠ સભ્યોમાંથી ફક્ત એક બચી શક્યો છે. પરંતુ તે ગંભીર રૂપે દઝાય ગયો છે.

Share this Story:

Follow Webdunia gujarati