Publish Date: Tue, 21 Jul 2020 (06:48 IST)
Updated Date: Tue, 21 Jul 2020 (06:55 IST)
શ્રાવણ મહિનામાં લોકો વ્રત અને શિવજીની આરાધના કરે છે. આ દરમિયાન અન્ય વાતોમાંથી મન હટાવીને ફક્ત શિવની આરાધના કરવામાં જ મન લગાવવામાં આવે તો શિવજી પ્રસન્ન થાય છે. આવો જાણીએ શ્રાવણમાં શુ ન કરવુ જોઈએ.