શ્રાદ્ધપક્ષનો આ દિવસ મહિલાઓ માટે છે ખાસ

સોમવાર, 23 સપ્ટેમ્બર 2019 (09:46 IST)
શ્રાદ્ધ પક્ષ દરમિયાન આપણે આપણા પૂર્વજોની તિથિ મુજબ શ્રાદ્ધ કરીએ છીએ. પણ શુ આપ જાણો છો કે આ શ્રાદ્ધ પક્ષ દરમિયાન એક તિથિ એવી હોય છે જે મહિલાઓ માટે ખાસ હોય છે.  શ્રાદ્ધપક્ષનો એક દિવસ મહિલાઓને સમર્પિત હોય છે. આ દિવસને માતૃનવમી કહેવામાં આવે છે

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ તમારી પત્નીમાં છે આ ગુણ તો તમે છો ભાગ્યશાળી..