Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સેંસેક્સ 60 અંક મજબૂત

સેંસેક્સ 60 અંક મજબૂત
શેર બજાર બીએસઈ અને એનએસઈમાં ગુરૂવારે શરૂઆતી વેપારમાં મજબૂતીનુ રૂપ જોવા મળ્યુ.

વૈશ્વિક સ્તર પર મજબૂત રૂખ વચ્ચે મુંબઈ શેર બજારનો સેંસેક્સ આજે શરૂઆતી વેપારમાં 60 અંકથી વધુ તેજી સાથે ખુલ્યો. આ સતત ત્રીજુ સત્ર છે જ્યારે બજારમાં તેજી નોધવામાં આવી. '

તીસ શેરવાળા સેંસેક્સ 60.34 અંક કે 0.35 ટકાની તેજી સાથે 17,125.84 અંક પર ખુલ્યો. છેલ્લા બે સત્રમાં તેમા 351.67 અંકની તેજી નોંધવામાં આવી હતી.

Share this Story:

Follow Webdunia gujarati