Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શેરમાર્કેટમાં આજની હલચલ

શેરમાર્કેટમાં આજની હલચલ
, ગુરુવાર, 8 ડિસેમ્બર 2011 (13:25 IST)
P.R
રિયલ્ટી, મેટલ, કેપિટલ ગૂડ્સ, પાવર, ઓઇલ એન્ડ ગેસ, બેંકેક્સ, પીએસયુ અને ઓટો સેક્ટરનાં ઇન્ડેક્સ બે ટકાથી લઈ એક ટકા જેવા તૂટ્યાં

એશિયાના બજારોમાં પ્રવર્તતી નરમાઈને પગલે આજે અમદાવાદમાં બીએસઇ-એનએસઈ નીચામાં ખુલ્યાં હતા. શુક્રવારે યોજાનારી યુરોપિયન રાષ્ટ્રોની શિખર પરિષદનું પરિણામની પ્રતિક્ષા કરી રહેલા વિશ્વભરમાં સાવચેતીનો માહોલ જોવા મળી રહ્યો છે. ટૂંકમાં, સોમવાર સુધી બજારનો જીવ પડીકે બંધાયો છે.

Share this Story:

Follow Webdunia gujarati