Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભૂષણ સ્ટીલે કર્યો નિયમ ભંગ !

ભૂષણ સ્ટીલે કર્યો નિયમ ભંગ !

ભાષા

નવી દિલ્હી , શનિવાર, 28 ફેબ્રુઆરી 2009 (12:28 IST)
ઉડીસા સ્પાજમાં વધારાની 20 ટકાની ભાગીદારી મામલે ભૂષણ સ્ટીલે આજે આરોપ લગાવ્યો હતો કે, હરીફ કંપનીઓ તેની ઉપર સેબીના નિયમોનો ભંગ કર્યાનો આરોપ લગાવે છે.

સેબીના અધિગ્રહણ સંબંધી નિયમોનો ભંગ કરવાના આરોપને ખોટો ગણાવતાં ભૂષણ સ્ટીલને જણાવ્યું છે કે, ભૂષણ સ્ટીલ ગ્રુપ ઉડીસા સ્પાંજ આયરન એન્ડ સ્ટીલના ઇક્વિટી શેર માટે હરીફ બોલી લગાવતા રોકવા માટે કેટલાક સ્વાર્થી લોકો દ્વારા આ આરોપ લગાવવામાં આવી રહ્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati