Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પીએનબીનો ચોખ્ખો નફો 62.38 ટકા વધ્યો

પીએનબીનો ચોખ્ખો નફો 62.38 ટકા વધ્યો

વાર્તા

સર્વજનિક ક્ષેત્રના બીજા સૌથી મોટા ઋણદાતા બેંક પંજાબ નેશનલ બેંકે ચાલુ નાણાકીય વર્ષની પહેલી ત્રિમાસિકમાં 832.05 કરોડ રૂપિયા ચોખ્ખો નફો કમાવ્યો, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 512.40 કરોડ રૂપિયાની તુલનામાં 62.38 ટકા વધુ છે.

બેંકે જણાવ્યુ કે આ અવધિમાં તેની કુલ આવક 34.45 ટકાના વધારા સાથે 6177.58 કરોડ રૂપિયા નોંધવામાં આવ્યો. ગયા વર્ષના સમાન સમયમાં બેંકની કુલ આવક 4594.62 કરોડ રૂપિયા હતી.

Share this Story:

Follow Webdunia gujarati