Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નેસ્લેને મળી અદાલતમાંથી રાહત

નેસ્લેને મળી અદાલતમાંથી રાહત

વાર્તા

, રવિવાર, 5 જુલાઈ 2009 (18:46 IST)
નેસ્લે ઈંડિયાને થોડીક રાહત આપતા દિલ્હી હાઈકોર્ટે કંપની દ્વારા ઈંસ્ટૈંટ મેગી કપ્પા મેનિયા નૂડલ્સ માટે 'યો' શબ્દના વપરાશને પાછો લેવા પર રોક લગાવી દીધી હતી.

ન્યાયમૂર્તિ બીડી અહમદ અને ન્યાયમૂર્તિ વીણા બીરબલની ખંડપીઠે નેસ્લેના લોકપ્રીય નૂડલ્સ બ્રાંડ મૈગી પરથી સ્ટે ઓર્ડર હટાવી દીધા છે. કંપનીએ હાલમાં જ બે સ્વાદમાં 'મસાલા યો' અને 'ચિલી ચાઉ યો' જેવી તુરંત તૈયાર થતા નૂડલ્સ મૈગી કપ્પા મેનિયા લોંચ કરી છે.

Share this Story:

Follow Webdunia gujarati