Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જી.એમ આરે 7 લાખ શેર ખરીદ્યા

જી.એમ આરે 7 લાખ શેર ખરીદ્યા

વેબ દુનિયા

મુંબઇ , શુક્રવાર, 27 ફેબ્રુઆરી 2009 (19:20 IST)
જીએમઆર હોલ્ડિંગ્ઝે બજારમાંથી રૂ. 5.55 કરોડના શેર ખરીદી જી.એમ.આર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પોતાની ભાગીદારી વધારી 74.25 ટકા કરી દીધી છે.

કંપનીએ મુંબઇ સ્ટોક એક્સચેન્જને જણાવ્યું છે કે, કંપનીએ જી.એમ.આર. હોલ્ડિંગ્ઝે રૂ. 5.55 કરોડની કિંમતના 7 લાખ શેર કરી કંપનીમાં તેનો હિસ્સો વધારી દીધો છે.

Share this Story:

Follow Webdunia gujarati