Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

એશિયન બજારોમાં મંદી

એશિયન બજારોમાં મંદી

વેબ દુનિયા

સિંગાપુર , શનિવાર, 28 ફેબ્રુઆરી 2009 (11:08 IST)
અમેરિકા બજારમાં પગલે એશિયન દેશોનાં શેરબજારમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો .

ચીનનું એસએસઈમાં 91 પોઈન્ટનો ઘટાડો થયો હતો. તેવી રીતે હોંગકોંગનો હેગસેંગમાં 83 પોઈન્ટ ઘટીને 12811 પોઈન્ટ પર બંધ થયું હતું. તો મલેશિયા અને ઈન્ડોનેશિયા જાકાર્તા કોમ્પોસીટમાં સામાન્ય ઘટાડો થયો હતો.

તો જાપાનનાં નિક્કીમાં 110 પોઈન્ટનો વધારો થયો હતો. જ્યારે દક્ષિણ કોરિયા અને તાઈવાનમાં પણ સામાન્ય વધારો થયો હતો. તો સિંગાપુરનો સ્ટ્રેરેઈડ ટાઈમ્સમાં 22 પોઈન્ટનો ઘટાડો થયો હતો

Share this Story:

Follow Webdunia gujarati