Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આરબીઆઇ ખરીદશે બોન્ડ

આરબીઆઇ ખરીદશે બોન્ડ

ભાષા

નવી દિલ્હી , શનિવાર, 28 ફેબ્રુઆરી 2009 (17:18 IST)
ભારતીય રિઝર્વ બેન્ક આરબીઆઇએ કહ્યું છે કે, 3000 કરોડ રૂપિયાના ખાનગી તેમજ 6000 કરોડના સરકારી બોન્ડ ખરીદશે. આરબીઆઇએ એક નિવેદનમાં કહ્યું છે કે, તે ગ્રીન શૂ વિકલ્પ સાથે 6000 કરોડ રૂપિયાના સરકારી બોન્ડ ખરીદવાનો નિર્ણય કર્યો છે. ગ્રીન શૂ વિકલ્પ અંતગર્ત તે પમી માર્ચે સમાન મૂલ્ય પધ્ધતિનો ઉપયોગ કરી તે હરાજીમાં નિર્ધારિત રકમના 50 ટકા સુધી ખરીદી કરી શકે છે.

મતલબ એ છે કે, માંગ વધારે થવાથી બોન્ડના મૂલ્યોને સ્થિરતા અને સુરક્ષા આપવા માટે ગ્રીન શૂ વિક્લપનો ઉપયોગ કરવામાં આવે છે.

Share this Story:

Follow Webdunia gujarati