Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અદાણી પાવરને ચારગણુ અભિદાન

અદાણી પાવરને ચારગણુ અભિદાન

ભાષા

અદાણી પાવરની આરંભિક સાર્વજનિક (આઈપીઓ) ના પહેલા જ દિવસે ચાર ગણુ વધુ અભિદાન મળે. ક્રેડિટ સુઈસ અને ટી રાવે પ્રાઈસ ઈંટરનેશનલ જવા ઘણા મુખ્ય સંસ્થાગત રોકાણકારોને આ નિર્ગમમાં રસ બતાવ્યો છે.

અદાણી પાવરના આઈપીઓને 98.49 કરોડથી વધુ શેરોને માટે બોલી મળી, જ્યારે કે તેમા 24.87 કરોડ શેરોની રજૂઆત કરી છે.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે રિલાયંસ પાવરના નિર્ગમ પછી અદાણીના આઈપીઓ સૌથી મોટા છે. અદાણીના આઈપીઓથી પહેલીવાર એંકર રોકાણની અવધારણા લાગૂ કરવામાં આવી ગઈ છે.

Share this Story:

Follow Webdunia gujarati