Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 9 April 2025
webdunia

શરદ પૂનમના દિવસે એક અખંડ દીવો આ રીતે પ્રગટાવો તો ગરીબ પણ બનશે કરોડપતિ

Sharad Purnima 2021
, મંગળવાર, 19 ઑક્ટોબર 2021 (20:19 IST)
શરદ પૂર્ણિમાના દિવસે તમે એક દિવો પ્રગટાવીને તમે ધનના માલિક બની શકો છો. તમારો કોઈપણ ગ્રહ તમારાથી રિસાયેલો હોય પણ જો તમે શરદ પૂર્ણિમા પર એક દિવો પ્રગટાવશો તો તમે ધનવાન બની શકો. 
 
અશ્વિન મહીનાની પૂર્ણિમાને શરદ પૂર્ણિમા હોય છે. આ દિવસે માતા લક્ષ્મી પૃથ્વી ભ્રમણ કરવા નિકળે છે.  અને જે માતાની પૂજા મનથી કરે છે માતા લક્ષ્મી તેના પર પ્રસન્ન થાય છે. 
 
કમળ ઉપર બેસેલી માતા લક્ષ્મી પૂજા વિધિથી પૂજા કરવી તેમાં માતાને સોપારી ચઢાવો. લાલ ગુલાબ કે કમળદળ ચડાવવું. માતાને ખીરના પ્રસાદનો ભોગ ચડાવવું. પછી એક  અખંડ દીવો પ્રગટાવવુ છે. આ દીવો ખંડિત ન હોવો જોઈએ. ગાયના ઘીનો દીવો પ્રગટાવવા તેનાથી સદૈવ ધન આપે છે. તમને બે દીવો પ્રગટાવવા જોઈએ એક તેલનો દીવો અને એક ધીનો દીવો. તેલનો દીવો જમણી બાજુ અને ઘીનો દીવો ડાબી બાજુ પ્રગટાવવા. આ દીવો આખી રાત પ્રગટાવવાનો હોય છે. 

 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Guru Pushya Nakshtra 2021- ગુરુ પુષ્ય યોગ પુષ્ય નક્ષત્રમાં ખરીદી કરવાના શુભ ચોઘડિયા મુહૂર્ત