Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ 9 લોકોને ભૂલીને પણ ન કરો દાન , વ્યર્થ જશે..

આ 9 લોકોને ભૂલીને પણ ન કરો દાન , વ્યર્થ જશે..
, સોમવાર, 6 નવેમ્બર 2017 (20:00 IST)
દાનની મહિમા આપણે બધા જાણીએ છે પણ પુરાણોમાં વર્ણિત છે કે 9 પ્રકારના એવા લોકો પણ  જેને દાન ક્યારે પણ નહી આપવું જોઈએ. જો આપ્યું તો એ વ્યર્થ જ જશે. આથી આ 9 લોકોને કઈ પણ આપવાથી બચો અને જો આપી દીધા તો માનીને ચાલો કે એ બેકાર જ જશે. 
જાણો કયા 9 પ્રકારના માણસ છે જેને જે કઈ અપાય  છે વિફળ જાય છે. 
webdunia
આ લોકોને ભૂલીને પણ ન આપો દાન , વ્યર્થ જશે.. 
 
1. ઠગી 
 
2. બંદી 
 
3. મૂર્ખ 
 
4. અયોગ્ય ચિકિત્સક 
 
5. જુગારી 
 
6. શેઠ
 
7. ખુશામત કરનાર
 
8. ચારણ(વખાણ કરનાર) 
 
9. ચોર 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મંગળવારે કરશો આ કામ તો હનુમાનજી કરશે બેડો પાર